એક વખત ફરી હિનાએ, તેની હોટ તસવીરો, કરી છે શેર

હિના સોશિયલ મીડિયા  પર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. હાલમાં એક વખત ફરી હિનાએ તેની હોટ તસવીરો શેર કરી છે.

જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. હિના ખાનની આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ લુક  ની છે. જેમા તે એકથી એક જોરદાર પોઝ આપતી નજરે પડી રહી છે.

જેમા હિનાએ બ્લેક થાઇ શૂઝ, મિનિ શોર્ટ્સ અને ફેધર જેકેટની સાથે અભિનેત્રીએ તેના લુકને કમપ્લીટ કર્યું છે.

આ લુકમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે કારણકે આ શિયાળો છે અને હોટ ફેશન (Hot Fashion) મને ગરમ રાખે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.