સૌ પ્રથમ એક પ્લેટમાં પકોડી રાખી લો વચ્ચે એક નાના છેદ કરો અને તેમા બાફેલા બટેટાનો માવો ભરો. હવે તેની પર લીલી ચટણી અને આંબલીની ચટણી ઉમેરો.
તે બાદ ઉપરથી થોડીક સમારેલી ડુંગળી ઉમેરો હવે દરેક પુરી પર દહીં ઉમેરી લો. ઉપરથી લાલ મરચું, જીરા પાવડર, ચાટ મસાલો, સંચળ ભભરાવો. પછી સેવ ઉમેરી દો. તૈયાર છે દહીં પુરી. ઉપરથી કોથમીર અને દાડમના દાણા ઉમેરી સર્વ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.