રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
મેષ
આપની અંતઃકરણની મૂંઝવણો દૂર થતી જણાય. સફળતાની તક આવી મળે.
વૃષભ
પ્રયત્નો વધારવાથી ધાર્યું થતું જણાય. સ્વજનથી ગેરસમજ ન સર્જાય તે જોજો.
મિથુન
તમારા અગત્યના પ્રશ્નોની ચિંતા દૂર થતી લાગે.તબિયત સંભાળવી.
કર્ક
ખર્ચ ખરીદી પર કાબૂ રાખજો. મનોરથો શક્તિ મુજબ ના રાખવાથી રાહત. સામાજિક કાર્ય અંગે સારું.
સિંહ
સામા પવને ચાલીને પણ તમે પ્રગતિની કેડી કંડારી શકશો.
કન્યા
ઊંચા ખ્વાબ સેવવા કરતા હાથ વગા કાર્યમાં ધ્યાન આપી વધુ ફાયદો ઉઠાવી શકશો.
તુલા
ધાર્યા કામકાજ અંગે વિલંબ વિઘ્ન જણાય. પ્રયત્નો એળે ન જાય તે જોજો. મનોરથોનો અનુભવ.
વૃશ્વિક
સમયનો સદ્ઉપયોગ કરી લેજો. ગૃહજીવનની બાબતની ચિંતા હલ થાય.
ધન
વ્યવસાયિક સમસ્યાઓને તમે કોઈની મદદથી સુલઝાવી શકશે
મકર
આળસ કે મૂડ પ્રમાણે ચાલશો તો તક સરી પડતી જણાશે. દૃઢ મનોબળ અને પુરુષાર્થથી લાભ. આરોગ્ય જળવાય.
કુંભ
‘આરામ હરામ હૈ’ સૂત્રને અનુસરીને કાર્ય કરવાથી સફળતા અને લાભ આવતા જણાય. વિવાદ ટાળજો.
મીન
મહત્ત્વની કામગીરી અંગે સમયનો સાથ મેળવી શકશો. ગૃહજીવનની સમસ્યા ઉકેલાતી લાગે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.