અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali khan)સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. જ્યારે તે ફેન્સની સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે. હાલમાં સારાએ સ્ટનિંગ ફોટોશુટ (Photoshoot)કરાવ્યું. ફોટોશુટની તસવીરો સારાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.
આ તસવીરોમાં સારા રાતના અંધારામાં સુમસાન રસ્તા પર ફોટોશુટ કરાવતી જોવા મળી રહી છે.
આ આઉટફિટના કોલર અને કફ પર એમ્બ્રોડરી કરવામાં આવી હતી. લાઇટ મેકઅપ, ન્યૂડ લિપશેડ અને મસ્કારા સારાના લુકને પરફેક્ટ બનાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.