કોરોના સ્થિતિમાં,લોકોને મદદ કરીને, લોકચાહના મેળવનાર સોનુ સુદ, તાજેતરમાં આવ્યો હતો વિચિત્ર સ્થિતિમાં

દેશમાં કોરોનાની અસર વર્તાઈ અને લોકડાઉન લાગુ થયું ત્યારેથી લોકોને મદદ કરીને લોકચાહના મેળવનાર સોનુ સુદ તાજેતરમાં વિચિત્ર સ્થિતિમાં આવ્યો હતો. સોનુ સૂદના ટ્વિટર એકાઉન્ટ ઉપર અવારનવાર મદદ માટે રિક્વેસ્ટ આવતી હોય છે.

તે લોકોને મદદ કરતો પણ હોય છે. તાજેતરમાં એક બાસુ ગુપ્તા નામના એક ચાહકે સોનુને મેસેજ કર્યો હતો કે, અમારા ગામમાં વાંદરાનો આતંક વધી ગયો છે. તેણે અનેક લોકોને બચકાં ભર્યા છે અને ઈજગ્રસ્ત કર્યા છે. અમારા ગ્રામજનોને આ સમસ્યામાંથી છૂટકારો મેળવવામાં મદદ કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.