ચાલો તમને જણાવી દઇએ કે ઘરે કેવી રીતે બનાવાય મસાલા ચા…
બનાવવાની રીત
સૌ પ્રથમ ખાંડીમાં આદુ, એલચી, વરિયાળી ઉમેરીને અધકચરુ પીસી લો હવે ધીમી આંચ પર પેનમાં પાણી ઉમેરીને ગરમ કરવા માટે રાખો. પાણીમાં એક ઉભરો આવે એટલે એલચી, આદુ, લવિંગ, કાળામરી, વરિયાળી,તજ, તમાલપત્ર ઉમેરીને એક-બે મિનિટ ઉકાળી લો.
હવે તેમા ચાપત્તી ઉમેરીને બે મિનિટ સુધી ઉકાળી લો. ચા પત્તીનો રંગ પાણીમાં આવવાથી તેમા દૂધ અને ખાંડ ઉમેરીને 2-3 સુધી રહેવા દો. ધ્યાન રહે કે વચ્ચે-વચ્ચે ગેસની આંચને ઓછી-વધતી કરતા રહો. તે બાદ ગેસ બંધ કરીને ચાને કપમાં ગાળી લો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.