ભારતીય અર્થવ્યવસ્થા, આવી રહી છે,ધીરે ધીરે પાટા પર

ભારતીય અર્થવ્યવસ્થા ધીરે ધીરે પાટા પર આવી રહી છે. ભરોસો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે 1 એપ્રિલ 2021થી શરુ થનારા નાણા વર્ષમાં ઈન્ડિયન ઈકોનોમી શાનદાર પ્રદર્શન કરશે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ મુજબ કોવિડ 19ની સ્થિતિ બાદ સરકારના સહયોગથી આના જલ્દી સ્પીડ પકડવાની શક્યતા છે.

indian economy on track said on tuesday india business news

ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર મળી રહ્યા છે.

ભારતને આ સમયે કોરોના મહામારીના કારણે નુકસાનનો સામનો કરી રહ્યું છે.

ગ્લોબલ રેટિંગ એજન્સીએ કહ્યું કે 2021ના મધ્ય સુધી ભારતીય અર્થવ્યવસ્થા રિકવરીના ટ્રેક પર હશે. એસએન્ડીનું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો, રિજર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ઉઠાવવામાં આવેલા પગલા અને ભારત સરકારના પ્રયાસોથી ઈકોનોમીમાં આવેલા ઘટાડાને ઓછો કરી રહી છે.

એસએન્ડપીના જણાવ્યાનુંસારા નાણા વર્ષ 2021-22 માટે નિર્ધારિત બજેટની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ કરશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.