ભારતમાં હાલમાં, કોવિશિલ્ડ અને કોવેક્સીન વેક્સીનની,લેવાઈ રહી છે મદદ

દુનિયામાં હાલમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટને લઈને દહેશત ફેલાયેલી છે ત્યારે બ્રાઝિલ અને દ. આફ્રિકામાં પમ નવા કોરોના વેરિઅન્ટ જોવા મળ્યા છે. દુનિયાભરમાં કોરોનાનો ખતરો છે. ભારતમાં હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સીન વેક્સીનની મદદ લેવાઈ રહી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે કહ્યું કે પુનાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી દક્ષિણ આફ્રિકી કોરોના વેરિએન્ટને લઈને લેબમાં ટેસ્ટ કરી રહ્યું છે. સાથે બ્રાઝિલના વેરિએન્ટને લઈને આ ઇન્સ્ટિટ્યૂટ પહેલાથી શોધ શરૂ કરી ચૂક્યું છે.

દક્ષિણ આફ્રિકાના કોરોના વેરિઅન્ટ 501.V2 અને બ્રાઝિલિયાઈ કોરોના વેરિઅન્ટને P.1 નામ અપાયું છે. ભારતમાં દ. આફ્રિકાના વેરિઅન્ટના 4 કેસ આવ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.