તપાવી નાખતી ગર્મીમાં ફાલસા ઠંડકનો અનુભવ કરાવે છે. કારણ કે ફાલસાની તાસિર ઠંડી હોય છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. ગર્મીની ઋતુમાં મળતું આ ફળ લાલ-કાળા રંગનું ખાટુ-મીઠુ અને એકદમ નાના આકારનું હોય છે. દેખાવમાં તે જેટલા નાના છે તેના ગુણો એટલા જ મોટા છે.
ડાયેરિયાની સારવાર માટે પણ તે ઉપયોગી છે. તેનાથી શરીરને ઠંડક મળે છે અને તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે પેટના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
તપાવી નાખતી ગર્મીમાં ફાલસા ઠંડકનો અનુભવ કરાવે છે. કારણ કે ફાલસાની તાસિર ઠંડી હોય છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. ગર્મીની ઋતુમાં મળતું આ ફળ લાલ-કાળા રંગનું ખાટુ-મીઠુ અને એકદમ નાના આકારનું હોય છે. દેખાવમાં તે જેટલા નાના છે તેના ગુણો એટલા જ મોટા છે.
શ્વાસ સંબંધી સમસ્યાઓમાં ઉપયોગી..
ફાલસાના ફળોનો રસ પીવાથી અસ્થમા, બ્રોન્કાઈટિસ, શરદી અને શ્વાસ સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
માંસપેશિયોને મજબૂત બનાવે છે..
નિયમિત રૂપે ફાલસાના ફળનું સેવન કરવાથી માંસપેશિયો મજબૂત બને છે.
ફાલસા પ્રોટિનનો ઘણો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેના કારણે તે શરીરને વધુ ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે અને શરીરની અશક્તિ દૂર થાય છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.