મહેસાણામાં જીલ્લા પંચાયતના કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાસ કરવા લાંચ લેનાર જીલ્લા રજીસ્ટાર શાખામાં ફરજ બજાવતા અને ચૂંટણી મદદનીશ અધિકારીના સહકારી અધિકારી ઝડપાયા
લાંચિયા અધિકારીઓને જરા જુઓ આ છે મહેસાણા જીલ્લા રજીસ્ટાર શાખામાં ગ્રેટ ૧ વર્ગ ત્રણ નો અધિકારી જેનું નામ છે.રાજેન્દ્ર બ્રભભટ્ટ જે ને ચૂંટણીની કામગીરીમાં વિસનગર તાલુકાની પાંચ સીટ અને જીલ્લા પંચાયતની એક સીટ પર સહાયક ચુંટણી અધિકારી તરીકે મુક્યો હતો ત્યારે સવાલા સીટ પર કોગ્રેશમાં રાજીબેન હસમુખભાઈ ચોધરી ઉમેદવારી નોધાવી હતી ત્યારે ફોમ ચકાણી સમય મિલકત દસ્તાવેજ મુદ્દે કેરી આવતા ભાજપના ઉમેદવારે ફોમ રદ કરવા લેખિત ફરિયાદ કરેલ જોકે ત્યાર બાદ સમગ્ર મામલે કોગ્રેંસના ઉમેદવારનું ફોમ પાસ કરવા આ અધિકારી મહિલા ઉમેદવારના પતિ પાસે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરેલ જે મુદ્દે ઉમેદવાર ના પતિએ એસીબી ને ફરિયાદ કર હતી.
એસીબીની ટીમ દ્વારા આ લાંચિયા અધિકારી ને ઉમેદવાર પાસેથી લાંચલેતા ઝડપી તેને વિસનગર પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે જોકે એસીબીની ટીમ આ લાંચ કેસમાં અન્ય કોઈ અધિકારી સામેલ છે કે નહિ તે દિશામાં પણ તપાસ શરુ કરીં છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.