અમેઠી નજીક ઘર બનાવશે,કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની,જમીનની કરવામાં આવી ખરીદી

સ્મૃતિના નિવાસસ્થાન બનાવવા માટે જે જમીનની વાટાઘાટો કરવામાં આવી છે તે શહેરથી ત્રણ કિલોમીટર દૂર સરાય ભાગમની ગ્રામ પંચાયતમાં છે.

સમગ્ર રોહિણી પાંડે ગામની પાસે ટિકારીયા-મેદાન મવઈ માર્ગ તરફ જતા માર્ગ ઉપર મધર ડેરી પ્રોજેક્ટની સામે જમીન આવેલી છે

ભૂમિ સ્વામી ફૂલમતીના પુત્ર ગયા પ્રસાદ પાંડેએ જણાવ્યું કે તેમને ગાટા નંબર બે પર સ્થિત 11 વિઘા જમીન માટે 12.9 લાખ રૂપિયા મળવાના છે. આમાંથી કેટલાક નાણાં તેમને અગાઉથી આપવામાં આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.