આજનો દિવસ રહેશે તમારા માટે સારો, જાણો…..

આજે ભીષ્મ દ્વાદશી અને પ્રદોષનું વ્રત કરવામાં આવશે.

મેષ:

આજનો દિવસ આપના માટે કામકાજની દ્રષ્ટિથી ખુબ સારો બને છે,

વૃષભ:

આજનો દિવસ આપના માટે કોઈપણ નિર્ણય લેવા માટેનો નથી, ભવિષ્ય માટેના આયોજનો કરી શકાય.

મિથુન:

આજનો દિવસ આર્થિક દ્રષ્ટિથી સારો બની રહે, પરંતુ, આયોજન કરશો નહીં તો આવેલી લક્ષ્મી ચાલી જાય.

કર્ક:

આજનો દિવસ આપના માટે માનસિક ચિંતા વાળો બની રહે, પરંતુ, ધારેલો કાર્ય થતાં આનંદનું વાતાવરણ જળવાઈ રહે,

સિંહ:

આજનો સમય આપના માટે વિરોધીઓથી સાચવીને પસાર કરવા વાળો છે

કન્યા:

આજનો દિવસ આપના માટે સામાન્ય છે, સંતાનોના પ્રશ્નો યથાવત રહેશે.

તુલા:

આજનો સમય કામકાજ માટે સારો બને છે,

વૃશ્વિક:

આજના દિવસમાં આપને બીજો કોઈ પ્રશ્ન નડતો નથી,

ધન:

આજના દિવસમાં આર્થિક પરિસ્થિતિને જાળવી રાખવા માટે ખુબ મહેનત કરવી પડે, પૈસા મેળવવા માટે સરળ રસ્તા અપનાવવા નહીં.

મકર:

આજનો દિવસ દામ્પત્ય જીવન માટે સારો બને છે, પરંતુ, અંગત સંબંધોમાં અહંભાવ લાવવો નહીં.

કુંભ:

આજના દિવસમાં વિદ્યાર્થી બંધુઓને વધુ મહેનત કરવાની સલાહ છે, આજના દિવસમાં કોઇપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકીને કાર્ય કરવા નહીં.

મીન:

આજનો દિવસ આપના માટે કામકાજમાં સારો બને છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.