જૂન કે જુલાઈ મહિના સુધીમાં લાવશે વેક્સીન,સરકારની મંજૂરી મળતા જ શરૂ કરાશે વેક્સીનેશનનું કામ

ઉલ્લેખનીય છે કે કોરોનાની વેક્સીન બનાવનારી 2 નામી અમેરિકી કંપનીઓ ફાઈઝર- બાયોએનટેક અને મોર્ડનાએ 12-15 વર્ષના બાળકોપર ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું છે. બંને કપનીઓ જાન્યુઆરીના અંતિમ અઠવાડિયાથી પરીક્ષણ શરૂ કરી ચૂકી છે. પરંતુ હાલમાં ફાઈઝર- બાયોએનટેકની વેક્સીનને 16 વર્ષથી ઉપરના બાળકો માટે ઈમરજન્સી યૂઝની મંજૂરી મળી છે.

આ ટ્રાયલ માટે ઓક્સફર્ડ યુનિ.ને સ્વેચ્છાએ વેક્સીન લગાવનારા 6-17 વર્ષના 300 બાળકોની જરૂર છે. તેમાંછી 240ને કોરોનાના અને 60ને મેનિનજાઇટિસની વેક્સીન લગાવાશે.  ઓક્સફર્ડ વેક્સીન ટ્રાયલના મુખ્ય રિસર્ચરના અનુસાર અત્યાર સુદી બાળકો પર કોરોના સંક્રમણની અસર જોવા મળી નથી પણ તેમનામાં રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત કરવા માટે તેમને વેક્સીન આપવાનું જરૂરી બન્યું છે.

બાયડન સરકારના 100 દિલસ પૂરા થતા પહેલાં વેક્સીનઆવશે અને પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરાશે.

આ વેક્સીનબાળકોને જન્મના એક મહિનામાં પણ આપી શકાશે. તેને એક દવાના રૂપમાં બનાવાશે જેથી કોરોના સંક્રમિત થાય તો પણ તેને તે આપી શકાય. તો ભારત બાયોટેકે પણ 5-18 વર્ષની ઉંમરના બાળકો પર વેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું છે. હાલમાં જાહેર કરાયેલા વેક્સીનના પ્રભાવનો ડેટા તેની 83 ટકા અસરકારકતા બતાવે છે.

આ પરીક્ષણ અમેરિકા, કેનેડા, બ્રાઝિલ, ચિલી, અર્જેન્ટિના, દ. આફ્રિકા, બ્રિટન અને સ્પેનની 18 વર્ષ કે તેનાથી વધુ ઉમંરની ગર્ભવતી મહિલાઓ પર કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.