પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવા માટે BJP તેની તમામ તાકાત લગાવી રહી છે, તો મમતા બેનર્જી પણ સામે જોરદાર લડત આપી રહ્યા છે.
રાજ્યમાં BJP સૌથી મોટી પાર્ટી હશે પરંતું તેને 57 બેઠકોનું નુકસાન થઇ શકે છે અને BJPને 154 બેઠકો મળશે, ઓપિનિયન પોલમાં જણાવ્યું કે બંગાળમાં BJPમાં 107 બેઠકો મળી શકે છે, આ આંકડા ચોંકાવનારા છે
બંગાળની ચૂંટણીમાં બહારનાં અને બંગાળીના મુદ્દા પર જોરદાર ચર્ચા કરવામાં આવી રહી છે. તેથી, સર્વે દરમિયાન, જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે બંગાળી વિરુદ્ધ બાહ્ય લોકો વિશે તેઓ શું વિચારે છે, ત્યારે 39.40 ટકા લોકોએ કહ્યું કે તે બિનજરૂરી છે. તે જ સમયે, 31.20 ટકા લોકોએ તેને જરૂરી માન્યું છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.