આજના દિવસે તમને થશે આર્થિક લાભ, જાણો…..

આજના દિવસે પીપળે પાણી ચઢાવવાથી અને જળદાન કરવાથી ફાયદો થાય છે. હ્રીં મધુસુદનાય નમ: મંત્રનું પઠન કરવું લાભદાયી છે.

મેષ (અ.લ.ઈ.)
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે
શેર સટ્ટાથી દૂર રહેવું-નુક્સાન કરાવશે

વૃષભ (બ.વ.ઉ.)
દાંપત્યજીવનમાં અણબનાવો દૂર થશે

મકાનવાહન ખરીદવાનો અવસર મળશે

મિથુન (ક.છ.ઘ.)
નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે
માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો

કર્ક (ડ.હ.)
ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય
પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય

સિંહ (મ.ટ.)
પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે
કૌટુંબિક સબંધોમાં સુધારો જોવા મળે

કન્યા (પ.ઠ.ણ.)
સંતાનોની ચિંતામાં સમાધાન મળશે
અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું

તુલા (ર.ત.)
આર્થિક બાબતે સંકળામણ અનુભવશો
ઉઘરાણી ઉપર પૂરતુ ધ્યાન આપવું

વૃશ્ચિક (ન.ય.)
કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે
નવી ઓળખાણો દ્વારા લાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપના મનમાં ઉચાટ ઉદ્વેગ રહ્યા કરશે
માનસિક અશાંતિનો અનુભવ થશે

મકર (ખ.જ.)
રોકાયેલા અધુરા કાર્યો પૂરા થશે
આર્થિક સંકળામણ ઓછી થશે

કુંભ (ગ.સ.શ.ષ.)
સકારાત્મક વિચારોથી સારો લાભ થશે
વેપાર ધંધામાં સારો લાભ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સંકળામણ દૂર કરવાના રસ્તા મળશે
પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.