આજે હળદરયુક્ત જળ દ્વારા સ્નાન કરવું લાભદાયક છે. આજે પીળી વસ્તુઓનો દુરૂપયોગ ના કરવો અને આજનો મંત્ર રીં વૈશ્રવણાય નમ: છે
મેષ (અ.લ.ઇ.)
કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે
સ્નેહીના સંપર્કથી લાભ થશે
વૃષભ (બ.વ.ઉ.)
સરકારી કામમાં સફળતા મળશે
ધંધામાં લાભ મેળવી શકશો
મિથુન (ક.છ.ઘ.)
કામમાં નિરાશાનો અનુભવ થશ
ઇષ્ટમિત્રોનો સહયોગ મળશે
કર્ક (ડ.હ.)
ધન અને માનનો વ્યય જણાશે
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે
સિંહ (મ.ટ.)
દરેક કામકાજમાં સફળ.
નોકરીમાં બઢતીની તકો મળશે
કન્યા (પ.ઠ.ણ.)
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
તુલા (ર.ત.)
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે
વૃશ્ચિક (ન.ય.)
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે
વ્યવસાયમાં ધનલાભ થશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વિકાસના કાર્યોમાં ગતિ આવશે
દિવસ આનંદમાં પસાર થશે
મકર (ખ.જ.)
વાદ-વિવાદના કામથી બચવુ
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
કુંભ (ગ.શ.ષ.સ.)
કામની સફળતામાં ખુશી
સ્વજનોનો સહયોગ મળશે
મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક તણાવ જણાશે
નિરાશાથી દુર રહેવુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.