આજે મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે.
મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા ઇચ્છો છો તો કાળા કપડા ન પહેરો
એવી માન્યતા છે કે ભક્તજનોએ શિવલીંગ પર ચડાવેલ પ્રસાદને ગ્રહણ ના કરવો જોઇએ કારણકે તેનાથી દુર્ભાગ્ય આવે છે
- અભિષેક હંમેશા સોના, ચાંદી કે કાંસાથી બનેલા વાસણથી કરવો જોઇએ.
- અભિષેક કરવા માટે ક્યારેય પણ સ્ટીલના વાસણનો પ્રયોગ ન કરવો જોઇએ
- ભગવાન શિવને ભૂલથી પણ ચંપાનુ ફૂલ ન ચડાવવુ જોઇએ
- શિવજીએ તે ફૂલને શાપિત કર્યુ હતુ માટે તેને પૂજામાં ચડાવવામાં આવતુ નથી
- શિવજીને ભૂલથી પણ ટૂટેલા ચોખા ન ચડાવવા જોઇએ. અક્ષતનો મતલબ અટૂટ ચોખા.
- શિવલીંગ પર સૌથી પહેલા પંચામૃત ચડાવવુ જોઇએ.
- શિવરાત્રી પર બિલીપત્ર ત્રણ પત્રોવાળુ ચડાવવા જોઇએ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.