કોંગ્રેસના નેતા, અમિત ચાવડાએ ટ્વિટ કરી, ઘેરી છે સરકારને

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરની સરકારને ઘેરી છે. જેમાં લખ્યું છે કે 12 માર્ચના રોડ દાંડીયાત્રા કરીને બાપુએ અંગ્રેજોના અન્યાયની સામે સત્યાગ્રહની શરૂઆત કરી હતી. અંગ્રેજોએ યાત્રા રોકી નહોતીં

દાંડીકૂચની ઉજવણીની મંજૂરી ન મળતા કોંગ્રેસે રાજ્યપાલના દ્વાર ખખડાવ્યા હતા.

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને લખ્યો પત્ર
  • આ વર્ષે રાજ્ય સરકારે મંજૂરી ન આપી હોવાની પત્રમાં કોંગ્રેસની ફરિયાદ
  • વડાપ્રધાનના કાર્યક્રમ બાદ સરકાર મંજૂરી આપે તેવી પત્રમાં કરાઈ રજુઆત
  • રાજ્યપાલ દરમિયાનગીરી કરી મંજૂરી અપાવે તેવી કોંગ્રેસની રજુઆત
  • પોલીસે કોંગ્રેસના કાર્યક્રમની મંજૂરી ન આપતાં પ્રદેશ કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખ્યો. કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને દાંડીયાત્રા મોકૂફ રહ્યાના મેસેજ કર્યા.. પાલડી કોચરબ આશ્રમથી દાંડી સુધી કોંગ્રેસે યાત્રાનું આયોજન કર્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.