બોલીવૂડ એક્ટ્રેસ પોતાની બોડીને લઇને ખુબ સભાન હોય છે. તે પોતાની બ્યુટી અને ફીટનેસને મેનટેન રાખવા માટે ખુબ પૈસા ખર્ચ કરે છે.
બોલીવુડ એક્ટ્રેસ પણ બોડી હેર સાથે ડીલ કરવા માટે તે જ વસ્તુઓનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ સામાન્ય છોકરીઓ કરે છે.
મિડીયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણે કહ્યું હતું કે તે પોતાની માતાની આ વાતને ફોલો કરે છે. તેની માતાએ કહ્યું હતુ કે લેઝ ઇઝ મોર, હોલિવૂડ પોપ સિંગર ટેલર સ્વિફ્ટે જણાવ્યુ હતુ કે તે રોજ શેવિંગ કરે છે કારણકે તેનો હેર ગ્રોથ વધારે છે.
મિડીયા રિપોર્ટ્સની માનીએ તો કરીના કપૂર સુધી પોતાના ફેશિયલ હેરને લાઇટર શેડના કરવા માટે બ્લિચનો ઉપયોગ કરે છે.
જો કે તેનો ઉપયોગ સામાન્ય છોકરીઓથી લઇને સેલેબ્સ સુધીના લોકો કરે છે. આ પ્રક્રિયાના ઘણા મશીન પણ આવે છે જે પેન ઘટાડે છે.
જેમકે એપિલેટર, હેર રિમૂવિંગ ક્રીમ, હેર રિમૂવિંગ સોપ, પ્લકિંગસ થ્રેડિંગ વગેરે, કોઇ પણ રીત અપનાવતા પહેલા તે વાતનું ચોક્કસ ધ્યાન રાખવુ જોઇએ કે તમારી સ્કીન પ્રમાણે કઇ રીત બેસ્ટ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.