- કોઇપણ વ્યક્તિ દેશમાં ક્યાંય પણથી મેળવી શકે છે રાશન
- ઉત્તરાખંડ યોજના લાગુ કરનારું 17મું રાજ્ય બન્યું છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ રાજ્યોને ખર્ચ વિભાગ દ્વારા, 37,6૦૦ કરોડના વધારાના ઉધારની મંજૂરી આપવામાં આવી છે. વન નેશન વન રેશનકાર્ડ એટલે કે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ સિસ્ટમનો અમલ, રાષ્ટ્રીય ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ, ખાસ કરીને સ્થળાંતર કામદારો અને તેમના પરિવારો માટે, દેશમાં ક્યાંય પણ વાજબી ભાવોની દુકાનો (એફપીએસ) ની ઉપલબ્ધતા લાભાર્થીઓને રેશનની ખાતરી આપવામાં આવે છે.
આ પ્રોદ્યોગિકી ચલિત સુધાર પ્રવાસી લાભાર્થીઓને દેશમાં ક્યાંયથી પણ પોતાની પંસદગીનું ઇલેક્ટ્રોનિક મૂલ્યના વેચાણથી ખાદ્યઅન્નનો ક્વોટા મેળવવા માટે સક્ષમ બનાવે છે.
લાભાર્થીએ પોતાનું જુનુ કાર્ડ જમા કરાવવાનું રહેશે નહીં અને જુનાની જગ્યાએ નવું મેળવી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.