સફેદ ડાઘ એક પ્રકારનું સ્કિન ડિસીઝ છે. જે કોઈ એલર્જી અથવા સ્કિનમાં સમસ્યા થવાને કારણે થાય છે. ઘણીવાર તે આનુવંશિક પણ હોઈ શકે છે. દુનિયામાં 2 ટકા લોકો આ સમસ્યાથી ગ્રસ્ત છે અને ભારતમાં 4 ટકા લોકો આ સમસ્યાતી પરેશાન છે.
લીમડાના પાન અને ફળ અનેક સમસ્યાઓમાં કારગર સાબિત થાય છે. સફેદ ડાઘ દૂર કરવા લીમડાના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી ડાઘ પર લગાવો.
તેનાથી શરીરમાં ટોક્સિન્સ વધવા લાગે છે અને પછી શરીરને નુકસાન પહોંચાડે છે.
કાચાં બથુઆનો રસ 1 કપ કાઢી તેમાં 1 કપ તલનું તેલ મિક્સ કરીને ધીમા તાપે પકાવો. અડધું રહે એટલે ઠંડુ કરી રોજ ડાઘ પર લગાવો.
રોજ અખરોટ ખાવાથી તેમાં રહેલાં તત્વો અને ગુણો સફેદ ડાઘની સમસ્યા દૂર કરે છે.
સફેદ ડાઘની સમસ્યા વધે નહીં તે માટે ખાવામાં કેટલીક પરેજી રાખવી જરૂરી છે. જેથી મીઠાઈઓ, રબડી, દૂધ અને દહીં એકસાથે ખાવું નહીં. દૂધની સાથે ફિશનું સેવન પણ કરવું નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.