ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર જો હજુ સુધી આ પદો માટે એપ્લાઈ નથી કર્યું, તેઓ UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઇને ઑનલાઇન એપ્લાઈ કરી શકે છે.
આ સિવાય ઉમેદવાર સીધા આ લિંક https://www.upsconline.nic.in/ora/VacancyNoticePub.php પર ક્લિક કરીને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક https://upsc.gov.in/sites/default/files/Advt-No-04-2021-engl.pdf દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ જોઇ શકે છે.
- ઓનલાઇન અરજી માટેની તારીખ: 28 ફેબ્રુઆરી 2021
- ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ: 18 માર્ચ, 2021
- પ્રોગ્રામર Gr.I – 1 જગ્યા
- સરકારી વકીલ – 43 જગ્યા
- મદદનીશ સરકારી વકીલ – 26 જગ્યા
- વરિષ્ઠ વૈજ્ઞાનિક – 8 જગ્યા
SC, ST, PH, મહિલા ઉમેદવારોને અરજી ફી ચૂકવવામાં છૂટ આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.