બિહારમાં ગમે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અશ્લીલ ગીતો વગાડવામાં આવતા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. ગાડીમાં વાગતા અશ્લીલ ગીતોને કારણે મહિલાઓને શરમ આવી જતી હતી.
પરિવહન વિભાગે પત્રમાં લખ્યું કે બધા જ જિલ્લાના સંયુક્ત આયુક્ત, જિલ્લા પરિવહન પદાધિકારી, મોટરયાન નિરીક્ષક અને પ્રવર્તન નીરિક્ષણને મોકલવામાં આવે છે.
પરિવહન વિભાગે બધા જિલ્લાના અધિકારીઓને નિર્દેશ કરવામાં આવ્યો છે કે તહેવાર દરમિયાન અશ્લીલ ગીતો વગાડવામાં આવશે તો પણ વાહનની પરમિટ રદ્દ કરવામાં આવશે.
સાથે જ મહિલા કોલેજ અને સ્કૂલ નજીક રેન્ડમ તપાસ અભિયાન પણ ચલાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.