હોસ્પિટલના ચોથા માળ પર કુલ 23 દર્દીઓ દાખલ હતા. જેમાંથી 17 કોરોના દર્દીઓ હતા. અને અન્ય સામાન્ય બીમારીના દર્દી હતા. આગની ઘટના બાદ કેટલાક દર્દીઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દર્દીઓના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. તેમને કહ્યું કે સયાજી હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા ત્યારે ત્યાં એકપણ તબીબ ફરજ પર હાજર નહતા. સમગ્ર ઘટનાની જાણ થતા મેયર સહિતના રાજકીય આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.