કોરોના વાયરસના કેસમાં જબરદસ્ત ઉછાળો,જૉ આ જ રફતારથી વેક્સિનેશન થશે વર્ષો લાગશે

ભારતમાં કોરોના વાયરસની વેક્સિન શોધાયા બાદ ઉત્તરાયણ બાદથી વેક્સિનેશનનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ વેક્સિનના ડોઝ આપવાની ધીમી રફતારના કારણે ચિંતા ઊભી થઈ છે.

જૉ આ જ સ્પીડમાં ભારતમાં વેક્સિન આપવામાં આવશે તો 70 ટકા લોકોને ડોઝ આપવામાં વર્ષો લાગી જશે. ભારતમાં 18 માર્ચ સુધી 3.06 કરોડ લોકોને પહેલો ડોઝ આપવામાં આપી દેવામાં આવ્યા છે અને ભારતમાં 135 કરોડની વસ્તી છે

આટલું જ નહીં કોરોના વેક્સિનના બંને ડોઝ આપવામાં માત્ર 0.5 ટકા લોકોને જ હજુ સુધી બંને ડોઝ આપવામાં આવ્યા છે અને જૉ આ જ રફતારથી વેક્સિન આપવામાં આવશે

ભારતમાં માર્ચ મહિનામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસની નવી લહેરના કારણે ઘણા રાજ્યોમાં પરિષતીતી બેકાબૂ થઈ રહી છે અને ગુજરાત મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.