ગુજરાત સરકારની દંડને લઈને બેવડી નીતિ,મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ

મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ 24 કલાકમાં 25 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે.  સપ્ટેમ્બર બાદ રેકોર્ડ નોંધાયો. ત્યારે 58 લોકોના મોત થયા છે.

પંજાબના 9 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂના સમયમાં વધારો કર્યો છે.  પહેલા રાતે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કોરોનાને કારણે 58 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોવિડ -19 ના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગત વર્ષે 11 સપ્ટેમ્બરે રાજ્યમાં 24, 886 કેસ મળ્યા હતા. મુંબઈમાં ગુરુવારે 2877 કેસ મળ્યા હતા.

મુંબઈમાં બ્રીચ કૈંન્ડી હોસ્પિટલની પાસે એક રેસ્ટોરન્ટ પર બીએમસીએ રેડ પાડી તો 245 લોકો માસ્ક વગર મળ્યા. તેમના પર દંડ ફટકારવામાં આવ્યો. રેસ્ટોરન્ટ માલિકની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી.

ગુજરાતમાં ગત 24 કલાકમાં 1276 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ અને સુરતમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી માર્કેટ, મોલ બંધ રહેશે. અવરજવર પર પ્રતિબંધ લાગી રહ્યો છે. ત્યારે પંજાબના 9 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂના સમયમાં વધારો કર્યો છે.

માસ્ક નહીં પહેરનારા લોકોને 1 હાજરનો દંડ ફટકારી રહી છે, પરંતુ  માસ્ક ન લગાવનારા નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓને 500 રુપિયાનો દંડ લાગશે.

10વાગ્યથી સવારના 6 વાગ્યા સુદી વ્યાવસાયિક પ્રતિષ્ઠાન અને બજારોને બંધ રાખવાના નિર્દેશ અપાયા છે. એમપીમાં ગઈ કાલે 917 કેસ આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.