મહારાષ્ટ્ર ઉપરાંત દેશના વધુ 3 રાજ્ય કોરોના હોટસ્પોર્ટ તરીકે ઉભી રહ્યા છે. આ રાજ્યોમાં મળેલા કોવિડના આંકડા ડરાવના છે.
એનાલિસિસના જણાવ્યાનુંસાર આ 3 રાજ્યોમાં બિમારીનું હોટસ્પોર્ટ બનવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. દેશના નવા હોટસ્પોર્ટને જાણવા માટે 20થી વધારે વસ્તી વાળા વિસ્તારોના ડેટા લેવામાં આવ્યા હતા. આ દરમિયાન 3 બાબતો- વધતો પોઝિટિવિટી રેટ, વધતા રોજના મામલા અને પ્રતિ 10 લાખ લોકો પર ઓછું ટેસ્ટિંહ સામેલ કરવામાં આવ્યુ હતુ.
મહારાષ્ટ્રમાં હાલત બહું ચિંતાજનક બનેલી છે. દેશના અનેક રાજ્યોમાં સરકાર કોવિડ નિયમોને કડક કરી રહી છે. અનેક જિલ્લામાં નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી ચૂકી છે.
મધ્ય પ્રદેશમાં રોજ મળી રહેલા મામલાના દર 2.77 ટકા પર પહોંચી ગયો છે. અહીં પોઝિટિવિટી રેટ 3.3 ટકા વધી ગયો છે. મધ્ય પ્રદેશમાં ટેસ્ટિંગ દર પણ પરેશાન કરનારો છે. અહીં પ્રતિ 10 લાખ લોકો પર 191 ટેસ્ટ થયો છે.
આંધ્ર પ્રદેશ, દિલ્હી અને ગુજરાતના આંકડા ચિંતિત કરનારા છે. આ ઉપરાંત કેરળ, બિહાર અને ઓડિશામાં કોવિડ મામલા સાત દિવસોના સરેરાશ ઘટ્યા છે. ગત એક મહિનામાં દેશના ફક્ત આ રાજ્યોમાં મામલા વધવાના ઓછા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.