રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડ્સે પહેલા બેટિંગ કરતા ચાર વિકેટ પર 181 રનનો સ્કોર બનાવ્યો હતો અને શ્રીલંકાએ પણ 20 ઓવરમાં 182 રન કરવાના હતા.
? We have our first champions of the @Unacademy Road Safety World Series, an intense final sees the #IndiaLegendscome out on top after a close contest against the indomitable
દિલશાન-જયસુર્યાની લાંબી થતી જતી પાર્ટનરશીપને યુસુફ પઠાણે તોડી દીધી હતી. દિલશાને 18 બોલમાં 3 ચોગ્ગા લગાવ્યા અને બાદમાં તેની વિકેટ ગઇ હતી.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇન્ડિયા લિજેન્ડની ટીમ માટે શરૂઆત ખરાબ રહી હતી. પહેલા 35 રનમાં જ 2 વિકેટ જતી રહી હતી. જે બાદ સચિન પણ 30 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.
#YuvrajSingh who was failed in T-20 final against sri-lanka…#RoadSafetyWorldSeries #INDLvSLLpic.twitter.com/2Gv6bgWp5Q
— mukesh choudhary (@sonofchaudhary_) March 21, 2021
Terrific all-round performance by Yusuf Pathan in the Road Safety Tournament final – 62*(36) with bat and 2 for 26 from 4 overs with the wicket of Dilshan & Jayasuriya. The game changer for India Legends. pic.twitter.com/sgYTwSUZHh
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.