રામ લલાના મંદિર નિર્માણ માટે 40 ફૂટ ઉંડાઇ સુધી પાયાના ખોદકામ દરમિયાન એક ચરણ પાદુકા સહિત પ્રાચિન પાષાણ ખંડ અને કેટલાક ખંડિત મૂર્તિઓના અવશેષ મળ્યા છે. પ્રાચીન મંદિરોના આ અવશેષોને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
પ્રાચીન નક્કાશીદાર શિલાઓ નિકળી ચૂકી છે. કેટલીક ખંડિત મૂર્તિઓ પણ મળી છે. પ્રાચીન મંદિરથી સંબંધિત પથ્થરોના અવશેષો મળી આવ્યા છે.
आज प्रातःकाल शुभ मुहूर्त में श्रीराम जन्मभूमि स्थल पर, वैदिक पूजन के साथ ही श्री राम मंदिर निर्माण हेतु नींव भराई का कार्य प्रारंभ हो गया है।
શ્રદ્ધાળુ રામ લલાના દર્શન બાદ આ પ્રાચીન ધાર્મિક અવશેષોના દર્શન કરી શકશે. વસ્તુઓ તૂટેલી હાલતમાં છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.