બસ અને ઑટો વચ્ચે દુર્ઘટનામાં 12 મહિલા અને ઑટો ચાલકનું મોત થઇ ગયું છે.
દુર્ઘટના બાદ આક્રોષે ભરાયેલા ગામલોકોએ ટ્રાફિક જામ કરી દીધો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
ઘટના સ્થળે જ 13 લોકોના દર્દનાક મોત થઇ ગયા. મૃતકોમાં 12 મહિલાઓ અને 1 ઑટોચાલક છે.
જણાવાઇ રહ્યું છે કે, મહિલાઓ 2 ઑટોમાં હતી પરંતુ એક ઑટો ખરાબ હોવાથી તમામ મહિલાઓ બીજી ઑટોમાં સવાર થઇ ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.