સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ) અનુસાર તેનો ઉપયોગ વાજબી ભાવ અથવા રાશનની દુકાનમાંથી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે થઈ શકે છે.
કોઈપણ વ્યક્તિ જે ભારતનો નાગરિક છે તે રાશનકાર્ડ માટે અરજી કરી શકે છે. કુટુંબમાં કુલ સભ્યોની સંખ્યાના આધારે રાશનકાર્ડ આપવામાં આવે છે.
બીપીએલ રાશનકાર્ડ વાદળી / પીળો / લીલો / લાલ કાર્ડ છે જેના પર ખોરાક, બળતણ અને અન્ય માલસામાન પર સબ્સિડી મળે છે
- તમે જ્યાં રહો છો તે રાજ્યની વેબસાઇટ પર જાઓ અને રાશનકાર્ડ માટે અરજી કરો.
- હવે એ પોર્ટલ પર લોગિન કરો, જેના પર તમારે અરજી કરવાની છે.
- એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો.
- તમારી વ્યક્તિગત ડિટેલ્સ ભરો.
- ડિટેલ્સ ભર્યા બાદ હવે બધાં દસ્તાવેજોને અપલોડ કરો અને ઓનલાઈન અરજી પર ક્લિક કરો.
- ડ્રાઈવિંગ લાઈસન્સ
- આધારકાર્ડ
- કર્મચારી ઓળખ પત્ર
- વોટર આઈડી
- પાસપોર્ટ
- સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ પત્ર
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.