ચીનથી શરૂ થયેલો આ વાયરસ આખી દુનિયામાં તબાહી મચાવી ચૂક્યો છે. 27 લાખથી વધારે લોકોના મોત થયા છે. 12 કરોડથી વધારે લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે પણ હવે એક નવો ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે.
માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સના ગ્રૂપે આ માટેની ચેતવણી જાહેર કરી છે. CEPI નામના ગ્રૂપનું ફંડિંગ બિલ ગેટ્સ કરે છે.
રિપોર્ટ અનુસાર ફરીથી ફેલાઈ રહેલો કોરોના વાયરસ SARS અને MERSની સાથે મળી જશે તો ઘાતક બની શકે છે. આવું થશે તો માનવજાતિ માટે ખતરો ગણાશે. આ ડરાવનારા રિપોર્ટમાં HIV અને Ebola જેવી બીમારીઓને ફરીથી પરત ફરવાની આશંકા ગણાવાઈ છે.
આ વાયરસથી પરિવારોને 16 લાખ વાયરસનો ખ્યાલ નથી. માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ પશુઓ અને પક્ષીઓમાં હાજર છે. તેમાંથી કોઈ પણ આવનારો કોરોના વાયરસ બનીને બહાર આવી શકે છે.
સ્વિમિંગ પુલ, હોટ ટબ, જકૂજીમાં પણ તે મળી શકે છે. બાળકોમાં આ બીમારી ઘાતક બની શકે છે. ઈમ્યુન સિસ્ટમ નબળી હશે તો મોત પણ થઈ શકે છે. અનેક કેસમાં ચહેરા પર સોજા, મોઢા- નાક- ગુપ્તાંગથી લોહી નીકળવું અને દૌરા પડવાની સ્થિતિ બની શકે છે
વ્હાઈટ વાટર આરોયોથી કેલિફોર્નિયામાં 3 મહિલાના મોત થયા છે. આ જંગલમાં રહેતા ઉંદરથી ફેલાય છે. તેમાં લીવર પણ ફેલ થાય છે. લાસા તાવ આફ્રિકાના અનેક ભાગમાં ફેલાયો છે. નાઈજિરિયામાં તેનાથી 144 લોકોના મોત થયા છે. ઉંદરથી ફેલાતી બીમારી હંતાવાયરસ 1993માં આવી તેમાં 36 ટકા મોત નક્કી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.