ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ,જણાવ્યું છે કે…..

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે, પીવાના પાણી માટે રાજ્ય સરકારે પુરતા ખર્ચની જોગવાઇ કરી છે.

ભિલોડા અને મેઘરજ તાલુકામાં એસ-કે,4-1, અને 2 યોજના અંતર્ગત તેમણે જણાવ્યું કે, એસ. કે-4 ભાગ-1 યોજના નવેમ્બર-2011માં અને ભાગ-2 યોજના ડિસેમ્બર-2014માં શરૂ કરવામાં આવી છે. આ માટે કુલ રૂ.100.84 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.