વધી શકે છે સોના-ચાંદીના ભાવ,માટે આજે જ કરો ખરીદી

શનિવારે સોનાના ભાવમાં 160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો નોંધાયો છે. ઘટાડા બાદ સોનાનો ભાવ પણ બદલાયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 43920થી ઘટીને 43760 રૂપિયા થયો હતો….. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 44920 થી ઘટીને 44760 રૂપિયા થયો છે.

ગુડ રિટર્ન વેબસાઇટ પર દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 43850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે .

લખનઉમાં 22 કેરેટ સોનાની કિંમત 43850 અને 24 કેરેટ સોનાની કિંમત 47840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પટનામાં 22 કેરેટ અને 24 કેરેટનો ભાવ ક્રમશ: 4370 અને 44760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અનુજ ગુપ્તાએ કહ્યું કે આગલા બે મહિનામાં સોનાના ભાવ 48000 સુધી જઇ શકે છે.

ગુડ રિટર્ન વૅબસાઇટ અનુસાર જો તમે આજે સોનુ ખરીદવા ઇચ્છો છો તે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 43,920 રૂપિયા છે.

MCX પર સોનાનો ભાવ 159 રૂપિયા ઘટીને 44,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 345 રૂપિયા ઘટાડો આવ્યો અને 64,900 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ ગયો છે.

કોમોડિટી વિશેષજ્ઞો અનુસાર સોના અને ચાંદી બંનેના સેન્ટિમેન્ટ્સ સકારાત્મક છે અને ઇનવેસ્ટર્સને સોના અને ચાંદી બંનેમાં ઇનવેસ્ટ કરવાની સલાહ આપી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.