ભારતમાં કોરોના વાયરસના કેસમાં 35 ટકાનો વધારો,આજે આ વર્ષના સૌથી વધુ કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં 72,330 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 12,221,665 થઇ ગઇ છે. આ દરમિયાન 459 લોકોના મોત થયા છે, જે છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી વધુ છે.

છેલ્લા 24 કલાકમાં 40 કલાકમાં 40 હજાર 382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારબાદ અત્યાર સુધીમાં સાજા થનારાની સંખ્યા 11,474,683 પર પહોંચી ગઇ છે અને રિકવરી રેટ ઘટીને 93.89 ટકા થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.