દેશભરમાં આવેલા કોરોના વાયરસના, 93 હજાર 249 નવા કેસોમાંથી, 80 ટકાથી વધુ કેસ દેશના, છે 8 રાજ્યોમાં

દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા કેસોમાંથી 80 ટકાથી વધુ કેસ દેશના 8 રાજ્યોમાં છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરના આંકડા મુજબ, આ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત છે.

સરકારે કહ્યું  કે રાજ્યમાં પ્રવેશ કરનારા  અને રાજ્યની બહાર પ્રવાસ કરનારા લોકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય બનાવી દીધો છે.

સરકારે કહ્યું  કે રાતનાં 8 વાગ્યા પહેલા અને સવારનાં 6 વાગ્યા બાદ કર્ફ્યું માટે સરકારની મંજુરી લેવી પડશે.

જ્યારે લગ્ન સમારોહમાં માત્ર 100 લોકો જ હાજર રહી શકશે, અને ત્યાં પણ કોવિડ નિયમોનું પાલન કરવું પડશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.