બદલાયો ટ્રાફિકનો નિયમ,ડ્રાઈવરને કરવામાં આવશે દંડ

જો હવે તમે ટ્રાફિકના નિયમને તોડો છો તો વાહન ચાલકનું લાયસન્સ રદ્દ થશે નહીં. એટલે કે પોલિસ ડ્રાઈવિંગ લાયસન્સ જપ્ત કરી શકશે નહીં. નવા ટ્રાફિક નિયમ અનુસાર રૂલ્સ તોડવા માટે ફક્ત દંડ ભરવાનો રહેશે.

સંશોધિત મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ યાતાયાતના નિયમ તોડવા માટે દંડના સિવાય ડ્રાઈવિંગ લાયસન્સને 3 મહિના માટે ઈનબોઉન્ડ કરવાનો પણ નિયમ છે. આનો અર્થ એ છે કે જો તમે ટ્રાફિકના નિયમ તોડો છો તો ટ્રાફિક પોલીસ તમારું લાયસન્સ જપ્ત કરીને સંબંધિત કાર્યાલયમાં જમા કરાવી દેતી હતી.

આ કેસમાં પોલિસ દંડની સાથે સાથે ડ્રાઈવરનું લાયસન્સ તે રાજ્ય કે પછી તે શહેરમાં ઈનબોઉન્ડ કરી લેતી હતી. આ પછી ડ્રાઈવરને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સાથે 3 મહિના બાદ તે શહેરમાં લાયસન્સ લેવા ફરીથી જવું પડતું

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.