એકના એક જ સ્મશાનમાં, એકસાથે, 20થી વઘુ મૃતદેહોનાં અંતિમ સંસ્કાર

સુરતમાં કોરોના વાઇરસના (Surat Coronavirus) આ બીજા વેવમાં (Second Wave) સંક્રમિત દર્દીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. શહેરમાં એક બાજુ પોઝિટિવ કેસની સંખ્યા અને રેમડેસિવીર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે તો બીજી બાજુ દિનપ્રતિદિન મોતની સંખ્યામાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં અચાનક મોતની સંખ્યા વધી જતા સ્મશાનની ભઠ્ઠીઓ ખૂટી પડી છે.

શહેરમાં એક બાજુ પોઝિટિવ કેસની સંખ્યા અને રેમડેસિવીર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે તો બીજી બાજુ દિનપ્રતિદિન મોતની સંખ્યામાં (Surat coronavirus) વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં અચાનક મોતની સંખ્યા વધી જતા સ્મશાનની ભઠ્ઠીઓ ખૂટી પડી છે. જેના કારણે સ્મશાનની બહાર આવેલા મેદાનમાં ખુલ્લામાં અગ્નિ સંસ્કાર કરવાની ફરજ પડી રહી છે

એકના એક જ સ્મશાનમાં એકસાથે 20થી વઘુ મૃતદેહોનાં અંતિમ સંસ્કાર થયા છે અને તે પણ રાત્રિના સમયે. શક્ય છે કે તેમાં નોન-કોવીડ મૃતદેહો હ રાત્રિના સમયે કોવીડ અને નોન કોવીડથી મૃત્યુ પામેલા પાર્થિવ શરીરોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.