કોઈ પણ ઉંમરના લોકોમાં રસીકરણ શરુ કરવામાં આવે,સુપર સ્પ્રેડર બની રહ્યા છે યુવા

આ વખતે યુવાઓ અને ઓછી ઉંમરના લોકોમાં સંક્રમણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ કહેવું છે કે દિલ્હીમાં આ દિવસોમાં આવી રહેલા કોરોનાના નવા દર્દીઓમાં કુલ દર્દીમાંથી 65 ટકાની ઉંમર 45 વર્ષથી નીચેની છે. એક્સપર્ટનું કહેવું છે કે આ વખતે ઓછી ઉંમરના લોકોમાં આ સંક્રમણ વધારે થઈ રહ્યું છે.

કોવિડ એક્સપર્ટ ડોક્ટર અંશુમાન કુમારે જણાવ્યુ કે હાલમાં સંક્રમણમાં તેજી સૌથી મોટું કારણ વાયરસમાં મ્યુટેશન છે. હાલ દિલ્હીમાં ડબલ મ્યૂટેશન, સાઉથ આફ્રીકન મ્યૂટેશન અને યુકે મ્યૂટેશન ફેલાયેલો છે. અત્યાર સુધીના અભ્યાસમાં આ સાબિત થઈ રહ્યુ છે

ડોક્ટરએ કહ્યું કે 18થી 45  વર્ષની વચ્ચેના યુવાઓમાં તથા સૌથી વધારે એક્ટિવ હોય છે બીજુ આ લોકો કામ કરે છે. ઓફિસ જઈ રહ્યા છે. શોપિંગથી લઈને રેસ્ટોરન્ટ અને મૂવીથી લઈને પાર્ટીઓ કરી રહ્યા છે. અત્યાર સુધી તેમને લાગતુ હતુ કે કોરોના તેમના માટે નથી કેમ કે 80 ટકા વુદ્ધો તથા બિમાર લોકો તેની ઝપેટમાં આવતા હતા. એટલા માટે ડર વગર લોકો ફરી રહ્યા છે.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.