સ્ટેટ બેંક તરફથી, 6 અલગ-અલગ પદો માટે, આપવામાં આવી છે જાહેરાત

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઈએ નિયમિત અને કરાર આધારિત સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર (SCO) અને ક્લેરિકલ કેડરમાં ફાર્માસિસ્ટના પદો માટે ભરતી નોટિફિકેશન જાહેર કરી છે.

સ્ટેટ બેંક તરફથી 6 અલગ-અલગ પદો માટે જાહેરાત આપવામાં આવી છે. તેના માટે અરજીની પ્રક્રિયા 13 એપ્રિલ 2021ના રોજથી શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે અરજી ઓનલાઇન કરવાની રહેશે

અરજી માટે ઇચ્છુક ઉમેદવાર SBIની વેબસાઇટ પર જાય

  • SBI ફાર્માસિસ્ટ- ઓનલાઇન અરજી માટે આ લિંક https://ibpsonline.ibps.in/sbiphccmar21/ પર વિઝિટ કરો.
  • હવે સંબંધિત ભરતી જાહેરાત સાથે એપ્લાઈ ઓનલાઇન લિંક પર ક્લિક કરી એપ્લિકેશન પર જાઓ
  • SBI એસસીઓ ભરતી માટે આ લિંક https://sbi.co.in/hi/web/careers#lattest પર વિઝિટ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.