બેરોજગારીના કારણે સ્વીકારી આ જોબ,લેપટોપ ખોલતા મળી ન્યૂડ તસવીરો

લોકડાઉનના કારણે બીપીઓની નોકરી જતી રહ્યાં બાદ તેણે આ પ્રકારનું પગલુ ભર્યુ હતુ. 24 વર્ષિય મહિલાની મુલાકાત તેના પતિ સાથે નોકરી દરમિયાન થઇ હતી. થોડા સમય બાદ 2017માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

તેણે એવી જગ્યાએ જવાનુ ફ્રિકવન્ટલી શરૂ કર્યુ જેના વિશે તેની પત્નીને તે કોઇ સરખી માહીતી આપતો નહોતો.

ભાઇએ પતિનું લેપટોપ ખોલ્યુ તો તેમાં એક સિક્રેટ ફોલ્ડર હતુ અને બહેનના પતિની નગ્ન તસવીરો સાથે જ અર્ધ નગ્ન મહિલાઓની સેલ્ફી પણ હતી.

તે 3000 રૂપિયાથી 5000 રૂપિયા પ્રતિ કલાક ચાર્જ કરતો હત અને તે શહેરમાં તેના ઘણા ગ્રાહકો હતા. પહેલા તો તેણે આ વાતથી સાફ ઇન્કાર કરી દીધો કે તે એસ્કોર્ટ છે પરંતુ તેના મિત્રોની મદદથી પોલિસ સ્ટેશન પહોંચી તો તેણે સ્વિકાર કરી જ લીધુ કે પોતે એસ્કોર્ટ છે. પતિએ કહ્યું હતુ કે તે હવે આ કામ છોડી દેશે પરંતુ પત્ની તે જીદ પર અડી હતી કે આ વ્યક્તિ સાથે નહી રહે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.