રાજ્યો દ્વરા કેન્દ્ર સરકારથી માંગ કરવામાં આવી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ હાઇલેવલ બેઠક કરીને સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં સ્વાસ્થ, DPIIT, સ્ટલ, સડક પરિવહન જેવા મંત્રાલયો દવા ઈનપુટ આપવામાં આવ્યા જેમાં મંત્રાલયો અને રાજ્ય સરકારો વચ્ચે તાલમેલ કરવા પર ભાર આપવામાં આવ્યો હતો
પ્રધાનમંત્રી મોદીએ આ બેઠકમાં કોરોના વાયરસથી પ્રભાવિત 12 રાજ્યોમાં આગામી 15 દિવસ સુધી ઑક્સીજનને સંબંધિત સમીક્ષા કરી હતી.
પીએમ મોદીએ ઑક્સીજનનું ઉત્પાદન વધારવા માટે સલાહ આપી છે તથા ઑક્સીજન લઈ જતાં ટેન્કરો આખા દેશમાં કોઈ પણ બાધા વગર જઈ શકે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે. PM મોદીએ દરેક પ્લાન્ટમાં ઑક્સીજનની ક્ષમતાને વધારવા માટે આદેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.