સ્વિત્ઝરલેન્ડ (Switzerland)માં દરેક ઘરમાં સરકાર બે સફેદ અંડરવેર (Underwear) મોકલી રહી છે. આ અંડરવેરને લોકો જમીનમાં દાટી રહ્યા છે. આવું કરીને માટીની ક્વોલિટી તપાસમાં આવી રહી છે.
સ્વિત્ઝરલેન્ડમાં માટીની ગુણવત્તા જાણવા માટે સરકાર ખેડૂતો પાસેથી મદદ લઈ રહી છે. સ્વિત્ઝરલેન્ડની રિસર્ચ સંસ્થાન એગ્રોસ્પેસે લોકોને બે અંડરવેર જમીનમાં દાટવા માટે કહ્યું છે.
જે વિસ્તારમાં અંડરવેર માટીમાં ભળી જશે, તેનો અર્થ એ છે કે તે સ્થળે બેક્ટેરિયા કે અન્ય નાના જીવાણુઓ વધુ માત્રામાં છે. જો કપડાને વધુ નુકસાન ન થાય તો ત્યાંની જમીન ઉપજાઉ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.