કોરોના મહામારીમાં મળી વધુ એક રાહત,WHOએ Moderna Vaccineને આપી મંજૂરી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ અમેરિકાની મોર્ડના વેક્સીનને ઈમરજન્સી યૂઝને માટે મંજૂરી આપી છે.

અમેરિકાની મોર્ડના વેક્સીન આ કડીમાં ઉમેરાઈ છે. WHOએ કહ્યું કે આવનારા દિવસોમાં ચીનની સિનોફાર્મા અને સિનોવાક વેક્સીનને પણ મંજૂરી આપવામાં આવી શકે છે.

WHO ના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટીફેન બાનસેલે કહ્યું કે મોડર્ના વેક્સીનને મંજૂરી માટે અનેક મહિના સુધી રાહ જોવી પડી હતી. તેનું કારણ એ છે કે કંપનીની તરફથી WHOના આંકડા મેળવવામાં મોડું થઈ રહ્યું હતું.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.