ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી જવા પામ્યું છે. રાજયમાં કોરોનાના કેસો વધીને ૬ લાખને પાર કરી ગયા છે.અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પાલનપુર પાસે રસ્તા પર ફાળો ઉધરાવવાનું શરૂ કર્યુ છે.
તેમણે કહ્યું હતું કે, સરકારે ૧૮૨ ધારાસભ્યોની ગ્રાન્ટ રોકી રાખી છે. મેં તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા છે. ધારાસભ્ય તરીકેના વિકાસ ફંડમાંથી મને ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.