જિયોના આ પ્લાનમાં 25 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. જે બાદ પ્રતિ જીબી 20 રૂપિયા ચાર્જ લાગે છે. તેમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને એસએમએસની સુવિધા મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
તેમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને એસએમએસની સુવિધા મળે છે. એન્ટરટેનમેન્ટ માટે જિયો એપ્સની સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની હોટસ્ટારનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ સિવાય પ્લાનમાં અન્ય સુવિધાઓ પણ મળે છે.
આ પ્લાનમાં કુલ 100 જીબી ડેટા મળે છે. જે બાદ પ્રતિ જીબી 10 રૂપિયા ચાર્જ લાગે છે. પ્લાનમાં 200 જીબી ડેટા રોલઓવર બેનિફિટ સાથે આવે છે. પ્લાનમાં મળતાં અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તમને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
999 રૂપિયાના આ પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 ફ્રી એસએમએસ આપે છે. આ પ્લાનમાં કુલ 200 જીબી ડેટા મળે છે. જે બાદ પ્રતિ જીબી 10 રૂપિયા ચાર્જ લાગે છે. પ્લાનમાં 500 જીબી ડેટા રોલઓવર બેનિફિટ સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.