શરીરને ચલાવવા માટે ઓક્સિજનની જરૂર હોય છે ફેફસામાં ખરાબી એટલે તમારા આખા શરીરમાં ખરાબી. તુલસીમાં આ વસ્તુઓ મિક્સ કરીને પીવાથી ફેફસા મજબૂત થાય છે.
તુલસી
તુલસીના પત્તામાં વધુ માત્રામાં પોટેશિયન, આયરન, ક્લોરોફીલ, મેગ્નેશિયમ, કેરોટીન અને વિટામીન સી હોય છે જે ફેફસાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
તજ
તજ સ્વાદમાં થોડુ ગળ્યુ અને તીખુ હોય છે. તેમાં ભરપૂર માત્રામાં થાઇમીન, ફોસ્ફરસ, પ્રોટીન, સોડીયમ, વિટામીન, કેલ્શિયમ, પોટેશીયમ વગેરે હોય છે.
મૂલેઠી
ઔષધીય ગુણોથી ભરપૂર મૂલેઠીમાં વિટામીન બી, ઇ સાથે ફોસ્ફોરસ, કેલ્શિયમ, કોલીન, આયરન, મેગ્નીશીયમ, પોટેશિયમ, સિલિકોન, પ્રોટીન જેવા ગુણ હોય છે.
જોવામાં નાની અને ખાવામાં થોડા કડવા લાગનાર લવિંગ ખુબ ઔષધિય ગુણ ધરાવે છે. લવિંગમાં યુજીનોલ નામનુ તત્વ હોય છે. જેના કારણે સ્ટ્રેસ, પેટ સંબંધિ સમસ્યા, પાર્કિસંસ, જેવી સમસ્યામાં આરામ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.