કોરોના મુદ્દે ચોતરફ ઘેરાયેલી સરકાર, પ્રાણાયમ અને ગાયત્રી મંત્રના ગઈ છે શરણે

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે ષિકેશની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં ગાયત્રી મંત્રની કોરોનાના દર્દીઓ પર ગાયત્રી મંત્રની અસર અંગે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા છે.

ષિકેશમાં ૪૦ દર્દીઓ પર ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલમાં ૨૦ દર્દીઓને એલોપથી પ્રમાણે સારવાર અપાઈ રહી છે જ્યારે ૨૦ દર્દીઓને સવાર-સાંજ પ્રાણાયમ કરવા કહેવાયું છે.

એલોપથી અને પ્રાણાયમ બંને દર્દીઓની તબિયતમાં ૧૫ દિવસમાં શો ફરક પડે છે તેનો તુલનાત્મક અભ્યાસ કરીને પછી કોરોનાના દર્દીઓએ પ્રાણાયમ આધારિત સારવાર લેવી કે નહીં એ નક્કી કરાશે.

એઈમ્સનાં ફેફસાંના રોગોના નિષ્ણાત ડો. રૂચિ દુઆના માર્ગદર્શનમાં આ ટ્રાયલ ચાલી રહ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.