મેષ
આ રાશિના લોકોએ આ દિવસે મસૂરની દાળ ખરીદી લેવી.
વૃષભ
આ રાશિના જાતકોએ ચોખા અને બાજરો ખરીદી લેવો.
મિથુન
અક્ષય તૃતિયાના દિવસે આ રાશિના જાતકોએ મગ, ધાણા, કપડાની ખરીદી કરી લેવી
કર્ક
આ રાશિના લોકોએ ખીરની ખરીદી કરવી
સિંહ
જ્યોતિષના અનુસાર આ રાશિના લોકોને માટે લાલ રંગના કપડાની ખરીદી શુભ રહે છે
કન્યા
આ રાશિના લોકોને માટે મગની દાળ ખરીદવાનું શુભ મનાય છે
તુલા
આ રાશિના લોકોને માટે ખાંડ અને ચોખા ખરીદવાની સલાહ આપવામાં આવે છે
વૃશ્વિક
આ રાશિના લોકોએ પાણી અને ગોળની ખરીદી કરી લેવી.
ધન
આ રાશિના લોકોએ અક્ષય તૃતિયાના દિવસે કેળા અને પીળા ચોખાની ખરીદી કરવી
મકર
અક્ષય તૃતિયાના દિવસે મકર રાશિના લોકોએ કાળી દાળની ખરીદી કરી લેવી.
કુંભ
આ રાશિના લોકોએ આ ખાસ અને શુભ દિવસે તલ અને કપડાની ખરીદી કરવી
મીન
આ રાશિના લોકોએ હળદર અને ચણાની દાળની ખરીદી કરવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.