1 જૂનથી, ગૂગલ આ સેવાઓ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે. કંપનીએ તેના આ નિર્ણયની ઘોષણા કરી ચુકી છે.
આનો અર્થ એ છે કે જો તમે તમારો ફોટો અથવા ડેટા ગૂગલ ફોટો અથવા ડ્રાઇવ અથવા કોઈ અન્ય જગ્યાએ સ્ટોર કરો છો, તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.
હાલમાં ગૂગલ દ્વારા ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે, જેના દ્વારા તેઓ તેમના ફોટા, ડોક્યુમેનેટ, વીડિયો અથવા કંઈ પણ ઓનલાઇન સ્ટોર કરી શકે છે અને ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યાં એક્સેસ કરી શકે છે. જોકે ગૂગલ તેના ગ્રાહકોને 15 જીબી સુધી સ્ટોર કરવાની મંજૂરી આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.